ધોખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોખવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભૂખ્યાતરસ્યા રહેવું.

  • 2

    ઝૂરવું; વાટ જોતા ઊભા રહેવું.

મૂળ

સર૰ ધખવું; તથા ઝંખવું