ધોતપનોત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોતપનોત

વિશેષણ

  • 1

    ઉદાર.

મૂળ

ધોત+પનોત (પનોતું)

અવ્યય

  • 1

    પાયમાલ.