ધોતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોતી

સ્ત્રીલિંગ

  • 1

    ધોતલી.

  • 2

    ધૌતી; હઠયોગની એક ક્રિયા કે તે કરવાની કપડાની પટ્ટી.

મૂળ

सं. धौत પરથી