ધોબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોબું

વિશેષણ

  • 1

    જાડું; ઠોઠ; કમઅક્કલ.

મૂળ

સર૰ कानडी दोप्प=જાડું म. धोबड, डोबड

ધોબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોબું

નપુંસક લિંગ

  • 1

    ઈંટ; રોડું.