ધોબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોબો

પુંલિંગ

  • 1

    ઠોઠ માણસ.

  • 2

    [સર૰ ખોબો] ખોબો; અંજલિ.

  • 3

    ખોબાના આકારનું ચાંદીનું પાત્ર.

મૂળ

'ધોબું' ઉપરથી