ધોયેલા મૂળા જેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોયેલા મૂળા જેવું

  • 1

    કોરુંકટ-જેવું હતું તેવું (ખાલી કે સિદ્ધિ વિનાનું).

  • 2

    શરમથી ફીકું પડી ગયેલું.