ધોરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોરિયો

પુંલિંગ

 • 1

  બે બળદની વચ્ચે રહેતું ગાડાનું લાકડું; ઊધ.

 • 2

  બળદ.

 • 3

  પાણીની નીક; ઢાળિયો.

 • 4

  ધોરો.