ધોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોરો

પુંલિંગ

 • 1

  અગાસીની પાળ; ઓટલાનો તકિયો.

 • 2

  ઝાડની ચોતરફ કરાતો માટીનો ઓટલો.

 • 3

  ખેતરની પાળ.

 • 4

  વહાણના તળિયાનો ભાગ, જ્યાં માલ ભરાય છે.

 • 5

  ભાયડો; મરદ માણસ.