ધોલાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોલાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ધોવાઈ; ધોવાનું મહેનતાણું.

  • 2

    લાક્ષણિક માર.

મૂળ

हिं.