ધોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોળું

વિશેષણ

  • 1

    સફેદ; ઊજળું.

મૂળ

सं. धवल

ધોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોળ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    ગીતનો એક પ્રકાર.

મૂળ

सं. धवल