ધોળકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોળકું

નપુંસક લિંગ

  • 1

    ધોળવું તે.

  • 2

    [શ૰પ્ર૰ માં] (કટાક્ષમાં) સફળતા; બહાદુરી.

મૂળ

'ધોળવું' ઉપરથી