ધોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચૂનો લગાડવો.

નપુંસક લિંગ

  • 1

    જાડી છાશ.

મૂળ

'ધોળું' ઉપરથી