ધોળી આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોળી આવવું

  • 1

    કામ પાર પાડવું; ફાયદો કરીને આવવું.

  • 2

    [કટાક્ષમાં] કાર્યસિદ્ધિ ન થવી.