ધોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પાણીથી સાફ કરવું.

  • 2

    મેલું કે ખરાબને ચોખ્ખું કે દૂર કરવું. જેમ કે, પાપ ધોવું.

મૂળ

सं. धाव् , प्रा. धोअ, -व