ધોવરામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોવરામણ

નપુંસક લિંગ

  • 1

    ધોવાઈ.

  • 2

    ધોતાં નીકળેલું પાણી; નિગાળ.

મૂળ

'ધોવું' ઉપરથી