નેઉવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેઉવો

વિશેષણ

  • 1

    નેવુમા વર્ષને લગતો.

પુંલિંગ

  • 1

    નેવુમા વર્ષને લગતો.

  • 2

    નેવાં પડવાથી બનેલો ખાડો.