નૈઋત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૈઋત્ય

વિશેષણ

  • 1

    પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચેનું.

મૂળ

सं.

નૈઋત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૈઋત્ય

સ્ત્રીલિંગ

  • 1

    એ દિશા કે ખૂણો.