ગુજરાતી

માં નક્કરની 2 મુખ્ય વ્યાખ્યા છે: નક્કર1નક્કૂર2

નક્કર1

વિશેષણ

  • 1

    પોલું નહિ તેવું; સંગીન; ઘન; 'સૉલિડ'.

મૂળ

दे. णिक्कल=પોલાણથી રહિત; અથવા अ. नुक्रह

ગુજરાતી

માં નક્કરની 2 મુખ્ય વ્યાખ્યા છે: નક્કર1નક્કૂર2

નક્કૂર2

વિશેષણ

  • 1

    પોલું નહિ તેવું; સંગીન; ઘન; 'સૉલિડ'.

મૂળ

दे. णिक्कल=પોલાણથી રહિત; અથવા अ. नुक्रह