નક્કી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નક્કી

વિશેષણ

  • 1

    ચોક્કસ; ખાતરીવાળું.

ક્રિયાવિશેષણ

  • 1

    જરૂર; ખચીત (નક્કી કરવું, નક્કી થવું).

મૂળ

अ.