નકટાની નાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નકટાની નાત

  • 1

    ખરુંખોટું સમજાવી બીજાને પોતાના જેવા કરવાનો પ્રયત્ન કરનારી ટોળકી.

  • 2

    બેશરમ માણસોનું ટોળું.