નકતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નકતી

સ્ત્રીલિંગ

  • 1

    એક પક્ષી.

નુક્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નુક્તી

સ્ત્રીલિંગ

  • 1

    રાજગરાના લોટની ખાંડ પાયેલી એક બનાવટ.

મૂળ

સર૰ हिं.