ગુજરાતી માં નકતોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નકતો1નકતો2

નક્તો1

પુંલિંગ

 • 1

  ભવાઈમાં નટનો સંગીત અને કરામત સાથેનો ફૂદડી-નાચ (લોક).

ગુજરાતી માં નકતોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નકતો1નકતો2

નુક્તો2

પુંલિંગ

 • 1

  ફારસી-અરબી લિપિમાં શબ્દની ઉપર નીચે સંજ્ઞા તરીકે મુકાતું ટપકું-બિંદુ.

 • 2

  કોયડો; ટુચકો.

 • 3

  બુટ્ટો; તર્ક.

ગુજરાતી માં નકતોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નકતો1નકતો2

નકતો

પુંલિંગ

 • 1

  અજબ તર્ક; બુટ્ટો.

 • 2

  નુકતો; ટપકું.

મૂળ

अ. नुक्तह

ગુજરાતી માં નકતોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નકતો1નકતો2

નકતો

પુંલિંગ

 • 1

  એક પક્ષી.