નક્શ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નક્શ

પુંલિંગ

 • 1

  ચિત્ર; તસવીર.

 • 2

  વેલ-બુટ્ટા.

 • 3

  છાપ; મહોર.

નપુંસક લિંગ

 • 1

  ચિત્ર; તસવીર.

 • 2

  વેલ-બુટ્ટા.

 • 3

  છાપ; મહોર.

મૂળ

अ.