નકસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નકસ

પુંલિંગ

 • 1

  શાખ; પ્રતિષ્ઠા.

 • 2

  જોર; પાણી (નકસ કાપવી, નકસ કાપી નાખવી, નકસ લેવી).

સ્ત્રીલિંગ

 • 1

  શાખ; પ્રતિષ્ઠા.

 • 2

  જોર; પાણી (નકસ કાપવી, નકસ કાપી નાખવી, નકસ લેવી).

મૂળ

સર૰ म. नक्श ( अ. नक्श =લાયકાત?)