નુકસાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

નુકસાની

સ્ત્રીલિંગ

  • 1

    નુકસાન.

  • 2

    નુકસાનનું વળતર કે ભરપાઈ.

વિશેષણ

  • 1

    નુકસાનવાળું.