નકામું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નકામું

વિશેષણ

  • 1

    ઉપયોગ વિનાનું.

ક્રિયાવિશેષણ

  • 1

    નિરર્થક; વિનાકારણ.

મૂળ

प्रा. णिकम्म ( सं. निष्कर्मन्)