નેકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેકી

સ્ત્રીલિંગ

 • 1

  પ્રામાણિકપણું; ઈમાનદારી.

 • 2

  ભલાઈ; સજ્જનતા.

 • 3

  સદાચાર; સદ્વર્તન.

 • 4

  (રાજા મહારાજા પધારે ત્યારે ઉચ્ચારાતાં) સ્તુતિનાં વચન; છડી પોકારવી તે.

મૂળ

फा.