નકીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નકીર

વિશેષણ

  • 1

    ઘણું નાનું; તુચ્છ.

  • 2

    ગરીબ.

મૂળ

अ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ફિરસ્તો.

સ્ત્રીલિંગ