નકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નકો

પુંલિંગ

 • 1

  નાક; નાસિકા.

 • 2

  લાક્ષણિક આબરૂ.

 • 3

  કોઈ પણ વર્ગની મુખ્ય વસ્તુ.

નેકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેકો

પુંલિંગ

 • 1

  નિયમ; વ્યવસ્થા.

 • 2

  ધારો.

 • 3

  હદ; પ્રમાણ.

મૂળ

'નેક' ઉપરથી