નક્ષત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નક્ષત્ર

નપુંસક લિંગ

  • 1

    તારાનું ઝૂમખું; અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશિર, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્વપદા, રેવતી એ ૨૭ નક્ષત્રોમાનું દરેક.

  • 2

    ૨૭ ની સંજ્ઞા.

મૂળ

सं.

નક્ષત્રું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નક્ષત્રું

વિશેષણ

  • 1

    ક્ષત્રિય વિનાનું.