ગુજરાતી

માં નખની 2 મુખ્ય વ્યાખ્યા છે: નખ1નખે2

નખ1

પુંલિંગ

 • 1

  હાથપગનાં આંગળાંના ટેરવા પરનું હાડકું.

 • 2

  પશુપંખીને હોતો નહોર.

ગુજરાતી

માં નખની 2 મુખ્ય વ્યાખ્યા છે: નખ1નખે2

નખે2

ક્રિયાવિશેષણ

સુરતી
 • 1

  સુરતી નહિ.

મૂળ

સર૰ म. नको

નપુંસક લિંગ

 • 1

  વીસની સંજ્ઞા.

મૂળ

सं.; प्रा. णख