નખલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નખલી

સ્ત્રીલિંગ

  • 1

    નખલિયું.

  • 2

    તંતુવાદ્ય વગાડવાને માટે નખ પર પહેરાતું (વીંટી જેવું) સાધન; નખી.