નખલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નખલો

પુંલિંગ

 • 1

  નખના આકારનો ચાલ્લો.

 • 2

  નખથી કાંતેલું રેશમ.

 • 3

  નખનો ઉઝરડો.

 • 4

  એક વનસ્પતિ.

 • 5

  નખલી.

 • 6

  સુતારનું નકશીકામ માટેનું ઓજાર.

 • 7

  ચહેરો.