નખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નખી

વિશેષણ

 • 1

  અણીદાર નખવાળું.

મૂળ

'નખ' ઉપરથી

સ્ત્રીલિંગ

 • 1

  મઢેલો નખ.

 • 2

  વાદ્યના તાર વગાડવાની તારની એક વીંટી; નખલી.

 • 3

  નખિયું.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  આબુ પર્વત આવેલું એક સરોવર.