નખોદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નખોદ

નપુંસક લિંગ

  • 1

    વંશનો ઉચ્છેદ.

  • 2

    સત્યાનાશ.

મૂળ

सं. नि (અત્યંત)+ખોદ (प्रा. खोद, सं. क्षोद=વિનાશ; ભુક્કો)?