નગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નગ

પુંલિંગ

 • 1

  પર્વત.

 • 2

  ઝાડ.

 • 3

  સાતની સંજ્ઞા.

મૂળ

सं.

નંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નંગ

નપુંસક લિંગ

 • 1

  એક વસ્તુ.

 • 2

  પહેલ પાડેલો હીરો.

 • 3

  વહાણને ધકેલવા માટે વપરાતો વાંસડો.

 • 4

  લાક્ષણિક મૂર્ખ માણસ.

 • 5

  લુચ્ચો-ખંધો માણસ.

મૂળ

फा. नग

નેગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેગ

પુંલિંગ

 • 1

  +સ્નેહ; સંબંધ.

 • 2

  ઠાકોરજીને ધરાવાતો નિત્યનો ભોગ-નૈવેદ્ય.

મૂળ

सं. स्नेह?સર૰ हिं.=લગ્ન જેવા શુભ પ્રસંગે અપાતો લાગો