ગુજરાતી

માં નગણની 3 મુખ્ય વ્યાખ્યા છે: નગણ1નગણું2નગુણું3

નગણ1

પુંલિંગ

  • 1

    ત્રણ લઘુ અક્ષરવાળો ગણ (છંદશાસ્ત્ર).

મૂળ

सं.

ગુજરાતી

માં નગણની 3 મુખ્ય વ્યાખ્યા છે: નગણ1નગણું2નગુણું3

નગણું2

વિશેષણ

  • 1

    ગુણ-ઉપકાર ભૂલી જનાર; કૃતઘ્ન.

મૂળ

ન+ ગુણ? સર૰ सं. नग्न; प्रा. णगिन =નાગું

ગુજરાતી

માં નગણની 3 મુખ્ય વ્યાખ્યા છે: નગણ1નગણું2નગુણું3

નગુણું3

વિશેષણ

  • 1

    ગુણ-ઉપકાર ભૂલી જનાર; કૃતઘ્ન.

મૂળ

ન+ ગુણ? સર૰ सं. नग्न; प्रा. णगिन =નાગું