નગદનારાયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નગદનારાયણ

પુંલિંગ

  • 1

    રોકડા નાણું; રૂપિયા.

વિશેષણ

  • 1

    રોકડ નાણાંવાળાં માણસ.

  • 2

    [વ્યંગમાં] કંગાલ માણસ.