નગદ થઈને બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નગદ થઈને બેસવું

  • 1

    રોકડા રૂપિયા કબજે કરી બેઠેલા કે પારકાં નાણાં દબાવીને નાદારી બતાવતા માણસ માટે વપરાય છે.