ગુજરાતી

માં નગરની 4 મુખ્ય વ્યાખ્યા છે: નગર1નગરું2નગુરું3નૂગરું4

નગર1

નપુંસક લિંગ

 • 1

  શહેર.

મૂળ

सं.

ગુજરાતી

માં નગરની 4 મુખ્ય વ્યાખ્યા છે: નગર1નગરું2નગુરું3નૂગરું4

નગરું2

વિશેષણ

 • 1

  નગણું; નઘોરું.

 • 2

  બેશરમ.

 • 3

  [ન+ગુરુ] ગુરુ વિનાનું.

મૂળ

સર૰ નગણું

ગુજરાતી

માં નગરની 4 મુખ્ય વ્યાખ્યા છે: નગર1નગરું2નગુરું3નૂગરું4

નગુરું3

વિશેષણ

 • 1

  નગણું; નઘોરું.

 • 2

  બેશરમ.

 • 3

  [ન+ગુરુ] ગુરુ વિનાનું.

મૂળ

સર૰ નગણું

ગુજરાતી

માં નગરની 4 મુખ્ય વ્યાખ્યા છે: નગર1નગરું2નગુરું3નૂગરું4

નૂગરું4

વિશેષણ

 • 1

  નગરું; નગણું; નઘોરું.

 • 2

  બેશરમ.

 • 3

  [ન+ગુરુ] ગુરુ વિનાનું.