નગરવાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નગરવાસી

વિશેષણ

  • 1

    શહેરમાં વસનારું.

પુંલિંગ

  • 1

    શહેરમાં રહેનાર વ્યક્તિ.

મૂળ

सं.