નગરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નગરિયું

નપુંસક લિંગ

  • 1

    એક જાતનો સાલ્લો.

મૂળ

'નગર' ઉપરથી?