નઘરોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નઘરોળ

વિશેષણ

  • 1

    નઠોર; જડ.

  • 2

    બેફિકરું.

મૂળ

दे. णिग्घोर=દયાહીન