નેચરાલિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેચરાલિઝમ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    પ્રકૃતિવાદ; કલા અને સાહિત્યમાં કુદરતનું વાસ્તવિક ચિત્રણ કરવાનું વલણ ધરાવતો, વાસ્તવવાદના અનુસંધાનમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધ અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં વિકસેલો વાદ.

  • 2

    નિસર્ગવાદ; ઈંદ્રિયગ્રાહ્ય એવી પ્રકૃતિ કે દૃશ્ય સાચું છે એવી માન્યતાનો વાદ.

મૂળ

इं.