નચિંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નચિંત

વિશેષણ

  • 1

    બેફિકર.

મૂળ

ન+ચિંતા

નચિંતે ની ગુજરાતીમાં વ્યાખ્યા

નચિંતે

અવ્યય

  • 1

    નચિંતતાપૂર્વક; બેફિકરાઈથી.