નેચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેચો

પુંલિંગ

  • 1

    નેળચો; હૂકાનો મેર.

  • 2

    હૂકાની લાંબી નેહ-નળી.

મૂળ

फा.; સર૰ म. नेचा; हिं. नैचा