નછોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નછોરવું

વિશેષણ

  • 1

    છોકરાં વિનાનું; વાંઝિયું.

  • 2

    નાદાન.

મૂળ

ન+છોરું