નજમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજમ

સ્ત્રીલિંગ

  • 1

    કવિતા.

મૂળ

अ. नज्म

નજૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજૂમ

પુંલિંગ

  • 1

    જ્યોતિષવિદ્યા.

મૂળ

अ.

નજ્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજ્મ

પુંલિંગ

  • 1

    તારો; સિતારો.

મૂળ

अ.