ગુજરાતી

માં નજરની 2 મુખ્ય વ્યાખ્યા છે: નજર1નજર2

નજર1

સ્ત્રીલિંગ

  • 1

    ભેટ; બક્ષિસ.

મૂળ

अ. नज्र

ગુજરાતી

માં નજરની 2 મુખ્ય વ્યાખ્યા છે: નજર1નજર2

નજર2

સ્ત્રીલિંગ

  • 1

    જોવું તે; દૃષ્ટિ.

  • 2

    લક્ષ.

મૂળ

अ.