નજરઅંદાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજરઅંદાજ

પુંલિંગ

  • 1

    નજર નાંખીને મેળવેલો અંદાજ; 'આઈ એસ્ટિમેટ'.

નજરઅંદાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજરઅંદાજ

વિશેષણ

  • 1

    જેના પર ધ્યાન ન દેવાયું હોય તેવું; ઉપેક્ષિત.

મૂળ

अ., फा.